રાજ્યની ખબર ભાવનગર શહેરના વોરા બજારમાં તસ્કરોનો તરખાટ ૧૦ લાખની ચોરી કરી નિકાહ જ્વેલર્સ નું સટર તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન Input Team January 14, 2021 ભાવનગર શહેરના વોરા બજારમાં તસ્કરોનો તરખાટ ૧૦ લાખની ચોરી કરી નિકાહ જ્વેલર્સ નું સટર તોડી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન શિયાળાની વહેલી સવારે સોના-ચાંદીની દુકાન ને તસ્કરોએ બનાવી નિશાન ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી માં થયા કેદ