Ambaji forest fire 3

Ambaji Big Breaking: અંબાજીમા કૈલાસ ટેકરી પાસે લાગી આગ

Ambaji Big Breaking: અંબાજી નજીક આગ લાગવાની ઘટના

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 13 મે:
અંબાજીમા કૈલાસ ટેકરી પાસે લાગી આગ

Ambaji Big Breaking

આગનુ વિકરાળ સ્વરુપ,કાળા ધુમાડા ના ગોટે ગોટા દુર સુધી જોવા મળ્યા ધુમાડા ના ગોટા

Ambaji fire

કૈલાસ ટેકરી પાસે જંગલ વિસ્તાર ના આગ ભડકી ઝાડી વિસ્તાર મા ફેંકી દીધેલા પગરખા મા કોઈકે આગ લગાડી હોવાની શંકા

Ambaji forest fire 6

કોઈ જાન હાની કે નુકસાની ના સમાચાર નહી

Ambaji Big Breaking fire

અંબાજી મંદિરના ફાયર ફાયટર દ્વારા આગ કાબુમા લેવાઈ

આ પણ વાંચો..Big revelation in Mohali blast: મોહાલી બ્લાસ્ટમાં મોટો ખુલાસો : પાકિસ્તાન ISIS અને બબ્બર ખાલસાએ કરાવ્યા હતા હુમલા

Gujarati banner 01