Ambani Family

Ambani Family Build New Temples in Jamnagar: દીકરાના લગ્ન પહેલા અંબાણી પરિવાર તરફથી જામનગરને મોટી ભેટ, જુઓ વીડિયો

જામનગર, 26 ફેબ્રુઆરીઃ Ambani Family Build New Temples in Jamnagar: રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ દીકરાના લગ્ન પહેલા જામનગરને મોટી ભેટ આપી છે. તેમણે દીકરાના લગ્નને યાદગાર બનાવવા 14 મંદિરો બંધાવ્યા છે. આ અગાઉ અંબાણી પરિવારે જામનગરમાં ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું છે.

નીતા અંબાણી દ્વારા શરૂ કરાયેલ પહેલ અંતર્ગત એક વિશાળ પરિસરમાં 14 નવા મંદિરોની સ્થાપના કરાઈ છે. નોંધનીય છે કે, ‘નીતા મુકેશ અંબાણી કલ્ચર સેન્ટર’દ્વારા એક વીડિયો શેર કરાયો છે, જેમાં મંદિર માટે ઉપયોગમાં લેવાયેલ નક્શી કામ કરેલા થાંભલા, દેવી-દેવતાઓની મૂર્તિઓ અને સુંદર ભીંચચિત્ર શૈલીના પેઈન્ટિંગ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો… Article 370 Banned: એક્શન પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘આર્ટિકલ 370’ પર આ દેશોએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે મામલો?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો