Anant Radhika pre wedding

Anant-Radhika pre-wedding: આજથી અનંત-રાધિકાની પ્રી-વેડિંગ 3 દિવસીય કાર્યક્રમ શરુ

Anant-Radhika pre-wedding: ગઈકાલે જામનગર એરપોર્ટથી મોટી સંખ્યામાં સેલીબ્રીટીનું આગમન થયું

જામનગર, 01 માર્ચઃ Anant-Radhika pre-wedding: આજથી જામનગરના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ ટાઉનશીપમાં આયોજિત અનંત અને રાધિકાનું પ્રિ-વેડિંગ સેલિબ્રેશન શરુ થશે. આ ત્રણ દિવસ ચાલનારા પ્રિ-વેડીંગ સમારોહ નિમિતે ગઈકાલે જામનગર એરપોર્ટથી મોટી સંખ્યામાં સેલીબ્રીટીનું આગમન થયું હોવાથી જામનગરનાં એરપોર્ટને જામનગરની સુવિખ્યાત બાંધણીથી સુશોભિત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઉપર પરંપરાગત પરીવેશમાં રાસગરબાની રમઝટ બોલાવી સ્થાનિક કલાકારો દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા હતાં. 

આ પણ વાંચોઃ story of Bholenath: પોતાના જ વરદાનમાં ફસાયા હતા ભોળાનાથ, નારાયણે કરવી પડી હતી મદદ- વાંચો પૌરાણિક કથા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો