Jagdish Rahul gandhi

Arjun Modhvadiya: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરને નેતા અર્જુન મોઢવાડિયાએ આપી શુભેચ્છા, તેમના વિશે કહી આ વાત- જુઓ વીડિયો

Arjun Modhvadiya: ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તરીકે જગદીશ ભાઇ ઠાકોરની નિમણૂંક થઇ તેને હૃદયથી હું બિરદાવુ છું.

અમદાવાદ, 03 ડિસેમ્બરઃ Arjun Modhvadiya: તાજેતરમાં જ ગુજરાત રાજ્યના કોંગ્રેસ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનું નામ ફાઇનલ કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા(Arjun Modhvadiya) જગદીશ ઠાકોરને શુભેચ્છા પાઠવી છે. જુઓ વીડિયો વધુમાં શું કહ્યું અર્જુન મોઢવાડિયાએ…

આ પણ વાંચોઃ Fighter jet Mirage tires stolen: ઇન્ડિયન એર ફોર્સના ફાઈટર જેટ મિરાજના ટાયર થયા ચોરી- વાંચો શું છે મામલો?

Whatsapp Join Banner Guj