barber

ગજબનો શોખઃ પાકિસ્તાનનો આ વ્યક્તિ હથોડી, છરી અને આગ દ્વારા કાપે છે વાળ- જુઓ આ અનોખો barber Viral Video

https://www.youtube.com/watch?v=pziOXnUmuw4

નવી દિલ્હી, 16 માર્ચઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ(barber Viral Video) થઇ રહ્યો છે. જી, હાં આ વીડિયો પાકિસ્તાનનો છે. આ વિડિયો(barber Viral Video)માં બાર્બર હથોડા, ધારદાર ચાકુ અને આગથી વાળોને કાપતો જોવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે બાર્બર લાહોરના લોકોને વાળ કાપવામાં ઘણા સમયથી આવી રમુજ ટેકનિકનો પ્રયોગ કરી રહ્યો છે. જો કે, આ અજીબોગરીબ રીતે આજસુધીમાં કોઈને ઈજા પહોંચી નથી.

ADVT Dental Titanium

વાળ કાપનારા આ બાર્બરનું નામ અલી અબ્બાસ છે. તેની લાહોરમાં દુકાન છે. મોટાભાગે તેની દુકાનમાં વાળ કપાવા માટે યુવાઓની ભારે ભીડ જામે છે. અલી અબ્બાસે પાકિસ્તાનની એક ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે, તે દરરોજ વાળ કાપવા માટે નવા નવા નુસખા અપનાવે છે. તેણે જણાવ્યું હતું કે, વાળ કાપવા માટે પોતાના દરેક નવા નુસખાની ટ્રેનિંગ લે છે જેનાથી ગ્રાહકોને ઈજા ન પહોંચે. તેણે જણાવ્યું હતું કે, મેં કસાઈઓના ચાકુ અને હથોડાનો ઉપયોગ કરીને વાળ કાપવાનો પ્રયોગ કરે છે. આ નવી રીતથી વાળ કાપતા જોઈ રહેલા એક ગ્રાહકે કસ્ટમરે વિડિયો(barber Viral Video) શુટ કર્યો હતો અને સોશિયલ મિડિયામાં શેર કર્યો હતો. જોત જોતામાં આ રીત લાહોરમાં પ્રસિદ્ધ થઈ ગયો. આજે મોટી સંખ્યામાં લોકો તેની દુકાન ઉપર આ નવી રીતથી વાળ કપાવવા માટે લાઈન લગાવીને ઉભા રહેતા હતાં.

Whatsapp Join Banner Guj

વધુમાં જણાવતાં અલીએ હતું કે, તે કાંચના ટુકડાનો ઉપયોગ કરીને વાળોને લેયર આપવાની એક નવી રીત અપનાવે છે. અત્યારસુધીમાં સામાન્યરૂપથી વાળોની લેયરિંગ કરવા માટે કાતરનો ઉપયોગ કરે છે. તેવી જ રીતે અમારા ગ્રાહકો વધારે આકર્ષક દેખાય છે. આ બાર્બરે જણાવ્યું હતું કે, પોતાના કામને દીલથી કરે છે અને તેની સફળતા માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. અલી અબ્બાસના ગ્રાહકોની યાદીમાં માત્ર પુરૂષો જ નહીં પરંતુ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. વિડિયો(barber Viral Video)માં પણ બૂચર નાઈફની સાથે ઘણી મહિલાઓને વાળ કાપતા જોઈ શકાય છે. એક મહિલા ગ્રાહકે જણાવ્યું કે, શરૂઆતમાં તે વાળ કાપવાની આ સ્ટાઈલથી તે ઘબરાઈ ગઈ હતી. 

આ પણ વાંચો…

આ કંપની રિચાર્જ પર આપી રહી છે Netflix અને Amazon Primeનું Free Subscription, જાણો રિચાર્જ પ્લાન