રાજ્યની ખબર અંબાજી બ્રેકીંગ. . બાઇક અને ડમ્પર અથડાતા અકસ્માત બાઇક ચાલક નુ સારવાર દરમ્યાન મોત. By Admin August 7, 2020 અંબાજી માં સર્જાયો અકસ્માત કૈલાશ ટેકરી પાસે બાઇક અને ડમ્પર અથડાતા અકસ્માત બાઇક ચાલક નુ સારવાર દરમ્યાન મોત. .લોકો ના ઉમટ્યા ટોળે ટોળા મરનાર યુવક અદિવાસી હોવાથી આદિવાસી લોકો માં મચ્યું રોકકળ રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા