Building collapsed: અમદાવાદની આ પોળમાં 2 માળનું મકાન ધરાશાયી થતાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાયું, વૃદ્ધનું મોત

Building collapsed: માણેક ચોક વિસ્તારમાં આવેલું બે માળનું મકાન બપોરે અચાનક ધરાશાયી થતાં કાટમાળમાં 3 લોકો ફસાયા

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃBuilding collapsed: અમદાવાદ શહેરમાં બે માળનું મકાન ધરાશાયી થયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. શહેરના ઝૂંપડીની પોળ સાંકડી શેરી માણેક ચોક વિસ્તારમાં આવેલું બે માળનું મકાન બપોરે અચાનક ધરાશાયી થતાં કાટમાળમાં 3 લોકો ફસાયા હતા.

કાટમાળમાં 3 લોકો ફસાયા હોવાની અમદાવાદ ફાયર બ્રિગેડને જાણ કરાતાં કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર બ્રિગેડને ટીમે રેસ્ક્યૂ કરીને કાટમાળમાંથી તમામને બહાર કાઢ્યા હતા. જોકે કાટમાળમાં લટકતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ પણ વાંચોઃ Newborn baby girl found in bag: થેલામાંથી માસૂમ નવજાત બાળકી મળી આવી, જન્મદાતાએ જ મરવા ફેંકી દીધી

આ પણ વાંચોઃ Red on TCS Hookah Bar: ગુજરાત કોલેજ પાસેના નામચીન ‘TCS હુક્કાબાર’ પર વિજિલન્સની રેડ

Gujarati banner 01