Red on TCS Hookah Bar

Red on TCS Hookah Bar: ગુજરાત કોલેજ પાસેના નામચીન ‘TCS હુક્કાબાર’ પર વિજિલન્સની રેડ

Red on TCS Hookah Bar: પોલીસે રેડ બાદ હુક્કાના સેમ્પલ કબજે કર્યા

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ Red on TCS Hookah Bar: અમદાવાદના સિંધુ ભવન રોડ પર ચાલતા હુક્કા બાર પર રેડ થયા બાદ હવે શહેરમાં ગુજરાત કોલેજ પાસેના TCS હુક્કાબાર પર વિજિલન્સની ટીમે રેડ કરી છે, જ્યાં બે મહિલા સહિત અન્ય લોકો હુક્કાની મજા માણતા હતા.

પોલીસે રેડ બાદ હુક્કાના સેમ્પલ કબજે કર્યા છે. અહીં રોજ સાંજે અંધારું થતાં જ પોલીસકર્મીઓ મહેફિલ માણવા માટે ભેગા થઈ જતા હતા. કવિ અને કવ્વાલની મહેફિલમાં આખા અમદાવાદ શહેરનો હિસાબ થતો હતો.

અહીં કોણ આવતું અને કોણ શું કરતું એ જાણવા માટે વિજિલન્સ વિભાગે TCSનાં CCTV અને DCR પણ કબજે કર્યા છે.

આ પણ વાંચોઃ Modi Will Release The Leopards In Kuno: PM મોદીએ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા, PMએ કરી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી

આ પણ વાંચોઃ Mission Million Trees: PM મોદીના જન્મ દિવસ નિમિત્તે AMC દ્વારા આયોજિત વૃક્ષારોપણ અભિયાનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ

Gujarati banner 01