Nayanabaa jadeja CCTv

CCTV covid ward: જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં સીસી ટીવી કેમેરા લગાવી લાઈવ ટેલિકાસ્ટ કરવા માંગ.

CCTV covid ward: અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા કોવિડ સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેંડેન્ટ ને કોવિડ વોર્ડ માં કેમેરા લગાવી તેનું લાઈવ ટેલિકાસ્ટ કોરોના દર્દીઓના પરિવારજનોને બતાવવા રજૂઆત કરવામાં આવી હતી

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૨૩ એપ્રિલ:
CCTV covid ward: જામનગર માં કોરોના સંક્રમણ વધુ છે ત્યારે અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા કોવિડ સિવિલ હોસ્પિટલ ના સુપ્રિટેંડેન્ટ ને કોવિડ વોર્ડ માં કેમેરા લગાવી તેનું લાઈવ ટેલિકાસ્ટ કોરોના દર્દીઓના પરિવારજનોને બતાવવા રજૂઆત કરવામાં આવી હતી

Whatsapp Join Banner Guj

જામનગર શહેર અને જિલ્લા માં કોરોના દર્દીઓની સંખ્યા માં વધારો થયો છે ત્યારે સૌરાષ્ટ્ર ની સૌથી મોટી ગુરૂગોવિંદસિંઘ સિવિલ કોવિડ હોસ્પિટલ માં સૌરાષ્ટ્ર ભરમાંથી કોરોના દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે તેના પરિવારજનોને હોસ્પિટલ માં અંદર દર્દી સાથે ચાલતી સારવાર નું સીસીટીવી કેમેરા (CCTV covid ward) થી લાઈવ પ્રસારણ બહાર જોઈ શકે તે પ્રમાણે ની સુવિધા આપવા માટે જામનગર અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ના પ્રમુખ નયનાબા જાડેજા અને તેના સભ્યોએ કોવિડ હોસ્પિટલ ના સુપ્રિટેંડેન્ટ ને રજૂઆત કરતું આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

ADVT Dental Titanium

આ પણ વાંચો….Social distance: જામનગરમાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નહીં કરતી ચા પાન ની દુકાનો સીલ કરતું તંત્ર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *