Lumpy virus cases rise

Cows are dying due to lumpy virus: બનાસકાંઠા જિલ્લામા લમ્પી વાયરસનો કહેર યથાવત આજે વધુ 275 નવા પશુઓ પર રોગની અસર 9 પશુઓના મોત

Cows are dying due to lumpy virus: બનાસકાંઠા જિલ્લામાં કુલ 229 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ

ગાંધીનગર, 01 ઓગષ્ટઃ Cows are dying due to lumpy virus: બનાસકાંઠા જિલ્લામા લમ્પી વાયરસ નો કહેર યથાવત આજે વધુ 275 નવા પશુઓ પર રોગની અસર 9 પશુઓ ના મોત બનાસકાંઠા જિલ્લા મા વધુ 9 તાલુકાના 229 ગામોમાં પશુઓમા લંપી વાયરસની અસર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 9 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે.

37fb745d 4e72 4aca b24a c0fb9ab86e24

વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે 275 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 9 જેટલાં પશુઓ ના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 229 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે 9 તાલુકા મા 229 ગામમાં 2525 પશુઓ ને અસર કુલ 52 પશુઓના મોત બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં આજે નવા 275 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 9 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે.

જોકે જિલ્લાના કુલ 9 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 275 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ કેસ 229 આવ્યા છે કુલ 2525 પશુઓને લંપી વાઇરસની અસર જોવા મળી છે જેમાં અત્યાર સુધી 51 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે વધતા જતા લંપી વાયરસના કહેર વચ્ચે વહીવટીતંત્રએ ટીમો ને વેક્સીનેસન ની કામગીરી કરવામાં આવી છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ PM My Pencil-rubber becoming expensive: પેન્સિલ-રબર મોંઘા થવા પર, પહેલા ધોરણમાં ભણતા બાળકી મોદીજીને લખ્યો પત્ર- વાંચો વિગત

આ પણ વાંચોઃ Owaisi said about RSS: જયપુરમાં AIMIMના ઓવૈસીએ RSS પર સાધ્યું નિશાન, તે દિવસ દૂર નથી જ્યારે સ્થિતિ શ્રીલંકા જેવી થશે

Gujarati banner 01