Danta deputy sarpanch

Danta gram panchayat: દાંતા ડેપ્યુટી સરપંચ તરિકે વિરેન્દ્રસિંહ બડ ગુજર ની બિનહરીફ વરણી .

Danta gram panchayat: દાંતા ડેપ્યુટી સરપંચ તરિકે વિરેન્દ્રસિંહ બડ ગુજર ની બિનહરીફ વરણી, સરપંચ તરીકે હરપાલસિહ રાણા એ ચાર્જ સંભાળ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૦ જાન્યુઆરીઃ
Danta gram panchayat: તાલુકા મથક દાંતા ની તાજેતર ની ગ્રામ પંચાયત ની ચુંટણી માં હરપાલ સિંહ તેમજ વિરેન્દ્રસિંહ ની પેનલ જંગી બહુમતી સાથે વિજય બન્યા હતા જેને લઇ ગુરુવાર ના રોજ ડેપ્યુટી સરપંચ ની ચૂંટણી તેમજ સરપંચ ને પદગ્રહણ કરવાનું હતું જ્યા મોટી ગ્રામપંચાયત અને તાલુકા મથક ની મુખ્ય પંચાયત માં વિરેન્દ્ર સિંહ બડગુજર ને બિનહરીફ ચૂંટાઈ આવતાં ગામ માં ખુશી ની લહેર સર્જાવા સાથે ગામ ના વિકાસ માટે ગામ વાસીઓ ને આશા ની કિરણ દેખાઈ હતી.

પદ ગ્રહણ સમારોહ માં દાંતા યુવરાજ રિદ્ધિ રાજ સિંહ તેમજ મહારાજ સાહેબ પરમવીર સિંહજી ની વિશેષ ઉપસ્થિતિ પ્રથમ વાર બની હતી. ગામ ના નાગરિકો ને પાયા ની સુવિધાઓ આપવાની તેમજ વિરોધ નહીં વિકાસ નો રાહ ચિંધવાની સરપંચ હરપાલ સિંહ દ્વારા ખાત્રી આપવામા આવી હતી.

આ પણ વાંચો…3 policemen suspended: પોલીસ જીપમાં ડાન્સ કરતા ત્રણેય જવાન સસ્પેન્ડ થયા, જુઓ વીડિયો

Gujarati banner 01