Danta harpal singh Rana

Danta Taluka Sarpanch Association: દાંતા તાલુકા સરપંચ એસોસિએશન ના પ્રમુખ ની બિનહરીફ વરણી

Danta Taluka Sarpanch Association: દાંતા તાલુકા સરપંચ એસોસિએશન ના પ્રમુખ તરીકે દાંતા સરપંચ હરપાલ સિંહ રાણા ની બિનહરીફ વરણી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 05 મે:
Danta Taluka Sarpanch Association: દાંતા તાલુકાના સરપંચો ની બેઠક ગુરુવાર બપોરે દાંતા હોટલ કૈલાસ માં મળી હતી જેમાં 35 સરપંચો હાજર રહ્યા હતાં પ્રમુખ તરીકે દાંતા સરપંચ હરપાલ સિંહ રાણા એ ઉમેદવારી નોંધાવી હતી બાકી કોઈ ઉમેદવાર ના બનતા હરપાલ સિંહ ને હાજર સરપંચો એ સર્વાનુમતે પ્રમુખ જાહેર કર્યા હતાં

ઉપસરપંચ તરીકે પુંજપુર સરપંચ પ્રવીણ ભાઈ ઠાકોર મહામંત્રી તરીકે સનાલી સરપંચ સોના ભાઈ તરાલ તેમજ ખજાનચી તરીકે જીતપુર સરપંચ જુલેખા બેન ઈશબ ખાન પઠાણ ની વરણી કરવામાં આવી હતી બધા જ હોદ્દેદારો ની બિનહરીફ વરણી કરાઈ હતી.

પંચાયત રાજ અસ્તિત્વ આવ્યું ત્યાર બાદ દાંતા ગ્રામ પંચાયત ના સરપંચ પ્રથમ વાર તાલુકા સરપંચ એસોસિએશન ના પ્રમુખ બન્યા ..

આ પણ વાંચો..Asani Cyclone: આસાની વાવાઝોડાના એંધાણ, આ બે રાજ્યો પર ખાસ જોવા મળશે અસર

Gujarati banner 01