cyclone

Asani Cyclone: આસાની વાવાઝોડાના એંધાણ, આ બે રાજ્યો પર ખાસ જોવા મળશે અસર

Asani Cyclone: નિષ્ણાંતો અનુસાર, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેના વિસ્તારોને અસર કરી શકે છે

નવી દિલ્હી, 05 મેઃ Asani Cyclone: દેશમાં વધુ એક વાવાઝોડુ આવવાના એંધાણ સંભળાઇ રહ્યા છે. બંગાળની ખાડી પર સંભવિત વાવાઝોડા આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ વચ્ચેના વિસ્તારોને અસર કરી શકે છે, એમ જાણીતા હવામાનશાસ્ત્રી જેસન નિકોલ્સે જણાવ્યું હતું.

આ અઠવાડિયે/સપ્તાહના અંતમાં બંગાળની ખાડીમાં બનેલા કોઈપણ નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને બંને રાજ્યો વચ્ચેના વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Summer hair care tips: ગરમી અને બફારામાં વાળ ઓઇલી રહે છે? આ રીતે લો ખાસ સંભાળ

આ પણ વાંચોઃ Mehsana azadi rally 2017 case: વડગામના ધારસભ્ય જીજ્ઞેશ મેવાણી અને NCP નેતા રેશ્મા પટેલ સહિત 10 આરોપીને 3 મહિનાની જેલની સજા- વાંચો શું છે કેસ?

Gujarati banner 01