Wekari gam

Death by lightning to a young man: દાંતા તાલુકાના વેકરી ગામે ગમાર કળીયામાં યુવાન પર વિજળી પડતા મોત

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 06 જુલાઈ:
Death by lightning to a young man: દાંતા તાલુકાના વેકરી ગામે ગમાર કળીયામાં યુવાન પર વિજળી પડતા મોત દાંતા તાલુકાના વેકરી ગમાર કળીયામાં રહેતા બુબડિયા કાન્તિ ભાઈ કાળું ભાઇ ઉમર વર્ષ 25 રાત્રે 9 વાગ્યા ના સમય ગળા માં વિજળી પડવાથી મૃત્યુ થયું હતું.

Death by lightning to a young man

Death by lightning to a young man: રાત્રે ના સમય માંકડી પી એચ સી માં લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો ને સવારે દાંતા રેકરલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થ લાવેલ પરીવાર માં શોક ની લાગણી ફેલાઈ છે.

આ પણ વાંચો..Ambaji Bhadarvi Poonam date declare: અંબાજીમાં બે વર્ષના લાંબા વિરામ બાદ આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાશે

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *