dwarka dimolation

Demolition at Bet Drarka: યાત્રાધામ બેટ દ્રારકા ખાતે હાથ ધરાયું મેગા ડીમોલેશન…

Demolition at Bet Drarka: પી.એફ.આઇ કનેક્શન ધરાવતા અનેક ધાર્મિક સ્થળો પર હાથ ધરાઇ કાર્યવાહી…

દ્રારકા, 01 ઓક્ટોબર: Demolition at Bet Drarka: હિન્દુ ના પવિત્ર સ્થળ એવા બેટ દ્વારકા માં ચોક્કસ જ્ઞાતિના લોકો દ્વારા સરકારી કિમતી જમીન પણ દબાણ કરેલું હોય જે દૂર કરવા તંત્ર દ્વારા હાથ ધરાયું મેગા ઓપરેશન…

અતિ સેન્સેટિવ મેટર હોય 1,000 થી વધુ પોલીસ જવાનો સાથે એસ.આર.પી.ની સસ્ત્રો થી સજજ 2 યુનિટ દ્વારકા જિલ્લા એસ.પી. નીતીશ પાંડે ની આગેવાની માં ડીમોલીસન કાર્યવાહી હાથ ધરવા ટુકડી બોટ મારફત થઈ રવાના…

આ સમગ્ર કાર્યવાહી પર ચાંપતી નજર રાખવા રેન્જ આઇ.જી. સંદીપ સિંઘ ખુદ બેટ દ્રારકા રહ્યા છે મોજૂદ…

આ પણ વાંચો..Mehsana ongc gas leakage: મહેસાણા ONGCમાં ગેસ ગળતરની ઘટના, શ્વાસ લેવામાં તકલીફ થતા કેટલાક લોકો અસ્પતાલ માં ભર્તી

Gujarati banner 01