dhoraji valmiki youth murder

Dhoraji Valmiki samaj demand: વાલ્મીકી સમાજ ના દિકરા નુ મર્ડર થયુ હતુ તેના આરોપી ને કડક સજા થાય તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવાયુ

Dhoraji Valmiki samaj demand: રાજકોટ જીલ્લા ના ધોરાજી ના વાલ્મીકી સમાજ દ્વારા રાજકોટ મા જે થોડા દિવસો અગાઉ વાલ્મીકી સમાજ ના દિકરા નુ મર્ડર થયુ હતુ તેના આરોપી ને કડક સજા થાય તેવી માંગ સાથે પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવાયુ


અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , 20 એપ્રિલ
: Dhoraji Valmiki samaj demand: વાલ્મીકી સમાજ ના રાજકોટ રહેતા હિતેશ ભાઈ લઢેર સફાઈ કામદાર નુ મર્ડર કરનાર આમ આદમી પાર્ટી સંગઠન મા કામ કરનાર તૌફીક ખાડુ એ પૈસા ની ચોરી નો ખોટા આરોપ કરી ઢોર માર મારી ને વાલ્મીકી સમાજ સફાઈ કામદાર હિતેશ ભાઈ ને મોત ને ઘાટ ઉતારી તેની કરૂણ હત્યા કરી હતી આ ઘટના થી સમગ્ર વાલ્મીકી સમાજ માટે દુઃખદ છે

Dhoraji Valmiki samaj demand: આ મૃતક વાલ્મીકી સમાજ ના યુવાન ને અન્યાય આપવામા આવે અને મૃતક ના પરીવાર ને આર્થિક સહાય તેમજ સહકારી નોકરી આપવામા આવે તેમજ સફાઈ કામદાર વાલ્મીકી સમાજ આવા બનાવ ન બને અને જવાબદાર આરોપી ને કડક સજા થાય તેવી માંગ સાથે આજરોજ ધોરાજી વાલ્મીકી સમાજ દ્વારા ધોરાજી પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવેલ હતુ.

આ પણ વાંચો..Dhoraji Womens demand: ધોરાજી ની મહિલાઓ એ નગરપાલિકા વિરૃધ્ધ સુત્રોચ્ચાર કર્યા

Gujarati banner 01