dhoraji womens

Dhoraji Womens demand: ધોરાજી ની મહિલાઓ એ નગરપાલિકા વિરૃધ્ધ સુત્રોચ્ચાર કર્યા

Dhoraji Womens demand: રાજકોટ જીલ્લા ધોરાજી વોર્ડ નંબર નવ અને હિરપરા વાડી વિસ્તાર ની મહિલાઓ એ રોડ રસ્તાઓ બિસ્માર હાલત મા હોય મહિલાઓ એ નગરપાલિકા વિરૃધ્ધ સુત્રોચ્ચાર કર્યા

અહેવાલ: અનિલ વનરાજ
અમદાવાદ , 20 એપ્રિલ
: Dhoraji Womens demand: ધોરાજી વોર્ડ નંબર નવ અને હિરપરા વાડી વિસ્તાર ની મહિલાઓ ઘણા સમય થી રોડ રસ્તાઓ બિસ્માર હોય અનેક વખત રજુઆત કરાઈ પણ કોઈ નક્કર પરિણામ ન આવેલ

ત્યારે સ્થાનિક મહિલાઓ પોતાનો રોષ વ્યક્ત કરેલ અને ધોરાજી મા રહીએ છીએ કે પછી પાકિસ્તાન મા તેવો પ્રશ્ન કરેલ. અને જો આ વોર્ડ નંબર નવ અને હિરપરા વાડી વિસ્તાર મા જો તાત્કાલિક અસર થી રોડ રસ્તાઓ સારા કરવામા નહી આવેતો આગામી દિવસો મા ચુંટણી ને બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી

Dhoraji Womens demand: અને વોર્ડ નંબર નવ અને હીરપરા વાડી વિસ્તાર ની મહિલાઓ લાલઘૂમ થઈ ગયેલ છે. અને રોડ રસ્તાઓ બિસ્માર હોય તેની રજુઆત માટે નગરપાલિકા કચેરીએ મહિલાઓ અને સ્થાનિકો ઘસી આવેલ

આ પણ વાંચો..80 people raped 13 year old Girl: 13 વર્ષની માસૂમ સાથે 80 લોકોએ કર્યુ દુષ્કર્મ, પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી

Gujarati banner 01