f1608daa d51c 46b4 b10e 38d60a748bfa

Divya raval birth anniversary: દિવ્યારાવળની 86મી જન્મજયંતિ નિમિત્તે પ્રબોધરાવલ મેમોરિયલ ટ્રસ્ટ અને ભારતીય સેવા સમાજના ટ્રસ્ટી કર્યા શત શત વંદન

Divya raval birth anniversary: વૃદ્ધોની ઢળતી સંધ્યાએ આત્મ ગૌરવ અને મનની શાંતિ સાથે જીવનની પાનખર ગુજારે તેવા વિચાર સાથે તેમણે વાનપ્રસ્થાશ્રમ ની શરૂઆત કરી

અમદાવાદ, 02 સપ્ટેમ્બરઃ Divya raval birth anniversary: આજે દિવ્યા રાવળની 86મી જન્મજયંતિ નિમિતે પ્રબોધરાવલ મેમોરિયલ ટ્રસ્ટ અને ભારતીય સેવા સમાજ ના ટ્રસ્ટી , સામાજિક આગેવાન , વાત્સલ્ય મૂર્તિ સ્વ. વિકલાંગ કન્યા શાળા, મુકબધીર બાળકોની સ્કૂલ, મહિલાઓ અને વૃદ્ધો ના માટે કરેલા તેમના કાર્ય હરહંમેશ અનુકરણીય ઉદાહરણરુપ બની રહ્યા છે.

f746bdac e40c 4ebd a54c 65133527a2eb

તેઓએ વૃદ્ધોની ઢળતી સંધ્યાએ આત્મ ગૌરવ અને મનની શાંતિ સાથે જીવનની પાનખર ગુજારે તેવા વિચાર સાથે તેમણે વાનપ્રસ્થાશ્રમ ની શરૂઆત કરી હતી. ચેતન રાવલ, ભૂમન ભટ્ટ, કશ્યપ વ્યાસ. મ્યુ. કોરપોરેટર ગોવીદં પરમાર. ગોપાલ મહેશ્વરી. વીશાલ પરમાર.ઉદય રોય…વગેરે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.

આ પણ વાંચોઃ Siddharth shukla last post: અવસાન પહેલા સિધ્ધાર્થ શુક્લાએ સોશિયલ મીડિયા પર કરી હતી આ છેલ્લી પોસ્ટ

Whatsapp Join Banner Guj