Drugs seized from indian border

Drugs seized from indian border: ભારતીય જળ સીમામાંથી ઝડપાયો ડ્રગ્સનો જથ્થો

Drugs seized from indian border: ભારતીય જળ સીમામાંથી હથિયાર, ગોળા બારૂદ સહિત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો…

રિપોર્ટ: જગત રાવલ

જામનગર, 26 ડિસેમ્બર: Drugs seized from indian border: ભારતીય જળ સીમામાંથી હથિયાર, ગોળા બારૂદ સહિત ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. અલ સોહિલ નામની પાકિસ્તાની બોટમાંથી હથિયાર, દારૂ ગોળા સહિત 40 કિલો જેટલું 300 કરોડ ની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું.

મળતી માહિતી પ્રમાણે, ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એ.ટી.એસ.એ સયુંકત ઓપરેશનમાં 10 કૃ મેમ્બર સહિત હથિયાર તેમજ ડ્રગ્સના મોટા જથ્થા સાથે પાકિસ્તાની બોટ ને ઝડપી પાડી. પકડાયેલ બોટ તેમજ 10 જેટલા પાકિસ્તાનીઓને ઓખા બંદર લય આવી વધુ તપાસ હાથ ધરાશે.

ડ્રગ્સ, હથિયાર અને ગોળા બારૂદ સાથ ઝડપાયેલ તમામ પાકિસ્તાનીઓની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ ઓખા કોસ્ટગાર્ડ ખાતે કરસે સઘન પૂછપુરછ….

આ પણ વાંચો: Mask compulsory in ahmedabad schools: અમદાવાદ DEO દ્વારા સ્કૂલોને કડક સૂચના અપાઈ, જાણો શું કહ્યું…

Gujarati banner 01