23 02 2021 ahmedabad bjp

Final result: જાણો, ગુજરાત 6 મહાનગરપાલિકા ચૂંટણીની કુલ 576 બેઠકનું સત્તાવાર પરિણામ

23 02 2021 ahmedabad bjp

ગાંધીનગર, 24 ફેબ્રુઆરીઃ ગુજરાતના ૬ મહાનગરોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થતાં ગઇ કાલે પરિણામો(Final result) પણ જાહેર થઇ ચુક્યા છે. જેમાં ભાજપે સારો દેખાવ કરીને સૌથી વધુ સીટ મેળવી છે. આવો જાણીએ શહેરો અનુસાર, રાજ્યની છ મહાનગરપાલિકાની ચુંટણીનું 576 બેઠકનું સત્તાવાર પરિણામ.

Whatsapp Join Banner Guj

કુલ 576 બેઠકઃ ભાજપ 483, કોંગ્રેસ 55, AAP 27, AIMIM 7, અન્ય 4

  • અમદાવાદ (192): BJP 159, CONG 25, AIMIM 7, OTH 1
  • વડોદરા (76): ભાજપ 69, કોંગ્રેસ 07, અન્ય 00
  • સુરત (120): ભાજપ 93, AAP 27, કોંગ્રેસ 00
  • રાજકોટ (72): ભાજપ 68, કોંગ્રેસ 04, અન્ય 00
  • ભાવનગર (52): ભાજપ 44, કોંગ્રેસ 08, અન્ય 00
  • જામનગર (64): ભાજપ 50, કોંગ્રેસ 11, અન્ય 03

આ પણ વાંચો…

Ginger Turmeric Tea: હળદર અને આદુંવાળી ચા છે સ્વાસ્થ્ય માટે ગુણકારી, જાણો ફાયદા