Poonam Madam 2

જામનગરના સાંસદ પૂનમબેન માડમે જન્મદિવસ કઈ રીતે ઉજવ્યો જાણો…

અહેવાલ: જગત રાવલ, જામનગર

જામનગર,૨૩ સપ્ટેમ્બર: જામનગરના સાંસદ પૂનમબેન માડમ હાલ સંસદ નું સત્ર ચાલી રહ્યું હોય દિલ્હી છે ત્યારે તેવો દ્વારા જામનગરમાં સેવાકાર્ય દ્વારા તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી

Poonam Madam 2

સંસદસભ્ય પૂનમબેન માડમ દ્વારા તેઓના જન્મદિવસના દિવસથી જામનગરનીગુરુ ગોવિંદ સિંગ સરકારીહોસ્પીટલ ના કોવિડ સેન્ટરમાંથી કોરોનાને મ્હાત આપી ડીસ્ચાર્જ થતા દરેક દર્દીને,સ્વાસ્થ્યની શુભકામના પાઠવતા પત્ર ,માસ્ક-સેનેટાઇઝર સહિતની કીટ અર્પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત પ્લાઝમા ડોનેટ કરવા કોરોના બાદની સાવચેતીઓના પાલન કરવાના નમ્ર અનુરોધ સાથે સંવેદનાસભર યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે.

loading…
Banner City 1