IMG 20200712 WA0007

જામનગરમાં સતત બીજા દિવસે જાહેરનામનો ભંગ કરતી દુકાનો શીલ કરાઇ

img 20200712 wa00076311783290443432398

રિપોર્ટ:જગત રાવલ જામનગર

જામનગર, ૧૨ જુલાઈ
જામનગરના કાશીવિશ્વનાથ રોડ અને વિકટોરિયા પુલ નજીકના વિસ્તારમાં આવેલી રાજ હાર્ડવેર અને કનૈયા હોટેલ કે જ્યાં કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, અને લોકોના ટોળેટોળા એકત્ર થયેલા જોવા મળે છે ઉપરાંત અનેક લોકો માસ્ક વગર ઊભેલા જોવા મળે છે.

img 20200712 wa00052229234074082479237

જામનગર મહાનગર પાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર કનૈયા હોટલ અને રાજ હાર્ડવેર ને શીલ કરવામાં આવી હતી તેજ રીતે વિકટોરિયા પુલ પાસે પણ અનેક દુકાનો માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નોટિસ અને દંડ સહિત ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે માત્ર તંત્રની જ જવાબદારી નથી બનતી

img 20200712 wa00062981449684675945667

આ સાથે સાથે પ્રત્યેક નાગરિકની પણ પોતાની એક આગવી ફરજ બનતી હોય છે પાણી આવી જાય પછી પાળ બાંધવાનો શું અર્થ આ વાત જામનગરની પ્રજા સમજી લે તો મોટા પ્રમાણમાં સંક્રમણ ફેલાતું અટકાવી શકાય છે

img 20200712 wa0008153099702289220875

*************