Liqour

Gehlot gov big decision for liquor: દારૂની દુકાનને લઈ ગેહલોત સરકારનો મોટો નિર્ણય, હવે રાતે આટલા વાગ્યા પછી…

Gehlot gov big decision for liquor: હવે રાજસ્થાનમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં થાય: મીડિયા રિપોર્ટ્સ

નવી દિલ્હી, 11 ડીસેમ્બર: Gehlot gov big decision for liquor: રાજસ્થાનમાં દારૂના ગેરકાયદે વેચાણ પર કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે રાજસ્થાનમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં થાય. 

એટલું જ નહીં, જો રાજ્યમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત દારૂની દુકાન ખુલ્લી મળી તો સબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિરૂદ્ધ કાર્યવાહી થશે.

આ પણ વાંચો: Siddhivinayak ganpati temple: શું તમે પણ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લેવાનું બનાવી રહ્યા છો મન! એક વાર વાંચી લો આ ખબર…

Gujarati banner 01