Siddhivinayak ganpati temple

Siddhivinayak ganpati temple: શું તમે પણ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લેવાનું બનાવી રહ્યા છો મન! એક વાર વાંચી લો આ ખબર…

Siddhivinayak ganpati temple: સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ન્યાસએ એક પ્રેસ રિલીઝ દ્વારા ભક્તોને અપીલ કરી અને માહિતી આપી કે બુધવાર 14 ડિસેમ્બરથી રવિવાર 18 ડિસેમ્બર સુધી મૂર્તિને સિંદૂરથી ઢાંકવામાં આવશે

મુંબઈ, 11 ડીસેમ્બર: Siddhivinayak ganpati temple: જો તમે પણ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. કેમકે સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ન્યાસએ એક પ્રેસ રિલીઝ દ્વારા ભક્તોને અપીલ કરી અને માહિતી આપી કે બુધવાર 14 ડિસેમ્બરથી રવિવાર 18 ડિસેમ્બર સુધી મૂર્તિને સિંદૂરથી ઢાંકવામાં આવશે.

તેથી, સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર તે સમયગાળા દરમિયાન ભક્તોને ગણપતિ ની વાસ્તવિક મૂર્તિઓના દર્શન કરવા દેવામાં આવશે નહીં, તેના બદલે તેઓ ગણપતિ ની છબીના દર્શન કરી શકશે. આ સિંદૂરનો લેપ લગાડ્યા બાદ સોમવાર, 18 ડિસેમ્બરે બપોરે એક વાગ્યાથી તમામ ભક્તો પહેલાની માફક શ્રીની મૂર્તિઓના દર્શન કરી શકશે.

આ પણ વાંચો: MEMU trains canceled: પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે, જાણો…

Gujarati banner 01