Voting

Gram Panchayat election: જૂનાગઢ જીલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન

Gram Panchayat election: જીલ્લાના ૯ તાલુકામાં ૩૩૬ ગ્રામ પંચાયત માટે થયું મતદાન

અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૧૯ ડિસેમ્બર:
Gram Panchayat election; ૯ તાલુકાની કુલ ૩૩૬ ગ્રામ પંચાયતોમાં પુરૂષ અને સ્ત્રી મળીને કુલ મતદારોની સંખ્યા ૫૭૬૬૯૯ જેમાંથી કુલ ૪૦૨૨૩૫ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો

પુરૂષ મતદાન ૭૧.૫૫% અને સ્ત્રી મતદાન ૬૭.૭૮% મળીને સરેરાશ કુલ ૬૯.૭૫% મતદાન થયું

Gram Panchayat election

ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી સાથે બે તાલુકામાં એક એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન પણ થયું

માંગરોળ અને ભેંસાણ તાલુકાની એક એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરેરાશ કુલ ૫૬.૭૪% મતદાન થયું

આ પણ વાંચો…Shakkarbagh zoo cubs: જૂનાગઢ-સક્કરબાગ ઝૂમાં આજે વરૂના કુલ ૧૦ બચ્ચાંનો જન્મ થયો

Whatsapp Join Banner Guj