Gujarat police

Gujarat Police Transfers Order :  લોકસભા ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં બદલીઓના આદેશ, જાહેર થયુ લિસ્ટ

Gujarat Police Transfers Order : રાજ્યના 8 IPS અને 65 DySPની બદલી કરાઈ

અમદાવાદ, 14 માર્ચઃ Gujarat Police Transfers Order : લોકસભા ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં બદલીઓના આદેશ અપાયા છે. રાજ્યના 8 IPS અને 65 DySPની બદલી કરાઈ છે. વિસ્તાર અને વિભાગની જરૂરિયાત અનુસાર બદલી કરવામાં આવી છે. જેના માટે ઉચ્ચ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના ઈનપુટ મેળવ્યા બાદ નિર્ણય લેવાયો છે.

1
2
3
4
5
6
7
8

આ પણ વાંચોઃ 13 Hindu Pakistani Refugees In Got Indian Citizenship: CAA કાયદા હેઠળ મોરબીમાં 13 હિન્દુ પાકિસ્તાની શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો