Vikram labadia bday

HBD Vikram lambadia: ગુજરાતનાં ખ્યાતનામ લોકગાયક,સંગીત વિશારદ વિક્રમ લાબડીયા અને તેના પુત્ર ઓમકારનો જન્મદિવસ

HBD Vikram lambadia: બંન્ને ને દેશ કી આવાઝ તરફથી જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ..

અમદાવાદ, 27 નવેમ્બરઃ HBD Vikram lambadia: ગુજરાતનાં ખ્યાતનામ લોકગાયક,સંગીત વિશારદ વિક્રમ લાબડીયા તેમજ એમનાં સુપુત્ર ઓમકાર બંન્નેનો આજે એટલે કે 27 નવેમ્બરના રોજ જન્મદિવસ છે. ઉલ્લેખનીય છે કે આજે ગુજરાતનાં ખ્યાતનામ લોકગાયક અને સંગીત વિશારદ એવાં વિક્રમ લાબડીયાનો જન્મદિવસ છે અને સાથોસાથ એમનાં સુપુત્ર કે જે બહુ જ ખ્યાતનામ રોટોપ્લેયર અને વોટરડ્રમ પ્લેયર છે એ બંન્ને પિતા-પુત્રનો જન્મદિવસ છે,બંન્ને ને દેશ કી આવાઝ તરફથી જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ..

આ પણ વાંચોઃ Domestic torture: સચિવાલયમાં નોકરી કરતી મહિલાને સાસરિયાઓનો ત્રાસ, સાસુએ 15 તોલા સોનું પડાવી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ

Whatsapp Join Banner Guj

Advertisement