IMG 20200721 WA0037

જામનગર મોટી બાણુંગાર ગામ ઘવાયેલી હાલતમાં સમડી પક્ષી મળી આવ્યું

img 20200721 wa00373065319959143961617

રિપોર્ટ:જગત રાવલ

જામનગર ની જાણીતી અને પ્રકુતિ તેમજ પર્યાવરણ માટે કાર્ય કરતી લાખોટા નેચરલ ક્લબ ના સભ્ય મિલન કટારીયા ને ઘવાયેલી હાલત માં સમડી નામનું પક્ષી છે તેવો ફોન આવતા કલબ ના ધારવિયા રજનીકાંન્ત અને ઈશાન પરમાર બંને તુરંત જામનગર જીલ્લા ના મોટી બાણુંગાર ગામે દોડી ગયા હતા ત્યાં જઈને જોયુ તો સમડી (kite) નામનું પક્ષી ઘવાયેલી હાલતમાં હતું તેનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરી પ્રાથમિક સારવાર આપી વધારે સારવાર માટે બર્ડ હોસ્પિટલ લઇ જવાયું હતું ત્યાં વધારે સારવાર કરી થોડા દિવસો બાદ ધાવ રુઝાય પછી કુદરત ના ખોળે જંગલ માં છોડી દેવામાં આવશે..

img 20200722 wa00041738596210434424834

છેલ્લા 20થી પણ વધુ વષો થી જામનગર ની લાખોટા નેચરલ ક્લબ પ્રકૂતિ તેમજ પર્યાવરણ ક્ષેત્રે સતત કાર્યશીલ છે અને પર્યાવરણ ને લગતી પ્રવુતિઓ જેવી કે વુક્ષા રોપણ . પક્ષી બચાવ કાર્ય. સાપ બચાવ કર્યો. ટ્રેનિંગ કેમ્પ જેવા વગેરે કાર્ય કરે છે આ સંસ્થા ના સભ્યો દ્વારા 24 કલાક સાપ કે પક્ષી બચાવ કર્યો માટે તદન નિ:શુલ્ક સેવા પુરી પાડવામાં આવે છે.
જેના માટે સંસ્થા દ્વારા સાપ તથા પક્ષી બચાવ કાર્ય માટે સેવા આપતા સંસ્થા ના સ્વયં સેવકો ની વિસ્તાર ને અનુરૂપ નામ અને મોબાઈલ નંબર સાથે ની યાદી જાહેર કરવામાં આવી છે .

*******