Jamnagar rotari club oath

Jamnagar Rotary Club: જામનગરની રોટરી ક્લબ માં જીવંત થઈ વૈદિક વિધિ; હાથમાં પાણી લઈ પ્રમુખે લીધા શપથ

Jamnagar Rotary Club: રોટરી કલબ ઓફ સેનોરા ની બહેનોએ શપથવિધિ વોટર્સ રિસોર્ટ માં પાણી વચ્ચે રાખી હતી અને શપથગ્રહન કર્યા હતા…

અહેવાલ: જગત રાવલ
જામનગર, 10 જુલાઈ:
Jamnagar Rotary Club: શુ તમે પાણી વચ્ચે પ્રતિજ્ઞા લેતા કોઈને જોયા છે…!! જો ના જોયા હોય તો આ વીડિયોમાં જોજો જેમાં રોટરી કલબ ઓફ સેનોરા ની બહેનોએ શપથવિધિ વોટર્સ રિસોર્ટ માં પાણી વચ્ચે રાખી હતી અને શપથગ્રહન કર્યા હતા…

રોટરી ક્લબ ઓફ સેનોરા જામનગરની (Jamnagar Rotary Club) પદગ્રહણ વિધિ વેલકમ વોટર રિસોર્ટમાં વોટર રિસોર્ટમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રીકાંત ઈન્દ્રાણી ના હસ્તે યોજાયેલ હતી,. જેમાં વિનીતાબેન કપાલી એ પ્રમુખ તરીકે તથા પ્રાચીબેન કિરકોલ સેક્રેટરી તરીકે શપથ લીધા હતા, ઘણી બધી એનજીઓ વિશે આપણે જાણતા હોઈએ છીએ પણ કોઈ એનજીઓની શપથવિધિ આવી રીતે પાણીમાં થઈ હોય તેઓ હજુ સુધી તો જાણમાં નથી .પણ રોટરી કલબ સેનોરા જામનગરની એક સામાજિક સંસ્થાની પદગ્રહણ વિધિ વોટર પૂલ ના મોઝા વચ્ચે બધા સભ્યોએ સાથે ઉજવી એવું પહેલી વખત થયું છે.

આ પણ વાંચો..Surat Natural Agriculture Convention: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સુરતના આંગણે ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન’ સંપન્ન

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *