junagadh: જૂનાગઢ જીલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં મોડી રાત્રીના નશાની હાલતમાં કુલ 44 લોકો ઝડપાયા, આ સાથે વાંચો બીજા બે મુખ્ય સમાચાર

junagadh: માળીયા હાટીના ગામે જશાપરા વિસ્તારમાં ઘરફોડ બની ચોરીની ઘટના

જૂનાગઢ, 02 જાન્યુઆરીઃ junagadh: બે દિવસ પહેલા જ કેલેન્ડર મુજબનું નવુ વર્ષ શરુ થયું છે. તેવામાં દરેક વ્યક્તિ પોતાની રીતે સેલેબ્રેટ કર્યું. તે ઉજવણી સાથે ઘણા લોકોએ કાયદાનો ભંગ પણ કર્યો. જૂનાગઢ જીલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીની મોડી રાતે નશાની હાલત માં કુલ 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

  • માળીયા હાટીના ગામે જશાપરા વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટના, દરવાજાનું તાડું તોડી ઘરમાં કબાટ અને ફ્રીઝમાં રાખેલ ડબ્બામાંથી રૂપીયા 45 હજારની રોકડ રકમની ચોરી થતાં બે શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાય, માળીયા હાટીના પોલીસે તપાસ હાથ ધરી
  • જૂનાગઢ જીલ્લામાં રાત્રી કર્ફ્યુના ભંગ બદલ ચાર લોકો સામે ગુન્હો નોંધાયો, રાત્રીના સમયે 11 વાગ્યા પછી વ્યાપારી પ્રતિષ્ઠાન ખુલ્લા રાખવા કે વ્યાજબી કારણ સિવાય બહાર નીકળવા પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાના ભંગ બદલ પોલીસે કરી કાર્યવાહી

આ પણ વાંચોઃ 7 new subject will be added: રાજ્યની 223 સ્કૂલોમાં ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં નવા શૈક્ષણિક વર્ષથી સાત નવા વિષયો દાખલ કરાશે

Whatsapp Join Banner Guj