Kareena Kapoor Khan pregnant in black maternity dress floral jacket Dhruv Kapoor Mumbai 1366x768 1 edited

જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું, શું રાખશે આવનારા બાળકનું નામ? ત્યારે એક્ટ્રેસે આપ્યો આવો જવાબ

Kareena Kapoor Khan pregnant in black maternity dress floral jacket Dhruv Kapoor Mumbai 1366x768 1 edited

અમદાવાદ,12 ડિસેમ્બરઃ કરીના કપૂર હાલ મધરહૂડ માણી રહી છે. તાજેતરમાં કરીના કપૂર ખાનના શો વોટ વુમન વોન્ટમાં નેહા ધુપિયા ગેસ્ટ બની હતી. આ શોમાં કરીનાએ નેહા સાથે તેના અને અંગદના જીવનમાં બેબી મહેરના આવ્યા બાદ આવેલા બદલાવ વિશે વાત કરી હતી. થોડી મજાક મસ્તી ચાલી અને અંતમાં નેહાને લહાવો મળ્યો કે તે શો હોસ્ટ કરીનાને કઇ પણ પુછે…

whatsapp banner 1

ત્યારે નેહાએ કરીનાને પુછયું કે તે અને સૈફે આવનારા બાળકનું નામ શું વિચાર્યું છે? ત્યારે કરીનાએ હસીને કહ્યું કે, અગાઉ જ્યારે મારુ પહેલુ બાળક તૈમુર આવ્યું હતું, ત્યારે તેના નામને લઇને ઘણી ચર્ચાઓ થઇ હતી. તેથી હવે તો આવનારા બાળકનું નામ વિચારતા પણ મને અને સૈફને ડર લાગે છે. હવે જ્યારે બેબી આવશે ત્યારે જ તેનુ નામ રાખી લઇશું. અત્યારે તો તેના નામ વિશે વિચાર પણ કરવો નથી.

આ પણ વાંચો…

વરસાદ બાદ સોમવારથી ઠંડીનો પારો વધશે, હવામાન વિભાગે કરી આગાહી