જ્યારે કરીનાને પૂછવામાં આવ્યું, શું રાખશે આવનારા બાળકનું નામ? ત્યારે એક્ટ્રેસે આપ્યો આવો જવાબ

અમદાવાદ,12 ડિસેમ્બરઃ કરીના કપૂર હાલ મધરહૂડ માણી રહી છે. તાજેતરમાં કરીના કપૂર ખાનના શો વોટ વુમન વોન્ટમાં નેહા ધુપિયા ગેસ્ટ બની હતી. આ શોમાં કરીનાએ નેહા સાથે તેના અને અંગદના … Read More