Last Amas of Aso month

Last Amas of Aso month: કુબેર ભંડારી મંદિરના અમાસ ભરતા તમામ ભક્તો માટે મહત્વની વાત- વાંચો વિગત

Last Amas of Aso month: વિક્રમ સંવત 2078 ની છેલ્લી અમાસ આસો વદ અમાસ તારીખ: 25/10/2022 ને મંગળવારના રોજ છે

અંબાજી, 16 ઓક્ટોબરઃ Last Amas of Aso month: કુબેર ભંડારી મંદિરના અમાસ ભરતા તમામ ભક્તોને જણાવવાનું કે વિક્રમ સંવત 2078 ની છેલ્લી અમાસ આસો વદ અમાસ તારીખ: 25/10/2022 ને મંગળવારના રોજ છે.


આ દિવસે સૂર્યગ્રહણ હોવાથી અને ભારતમાં દેખાવાનું છે ધાર્મિક રીતે પાડવાનું છે જેથી કુબેર ભંડારી મંદિર અમાસ દર્શન નો સમય તારીખ:24/10/2022 ને સોમવારના રાત્રિના 12:00 કલાકે ખુલશે.

તારીખ:25/10/2022 ને મંગળવાર સાંજના 4:30 કલાકે ગ્રહણના કારણે મંદિર બંધ રહેશે અને સાંજના 6:30 કલાકે ખુલશે આ સમય દરમિયાન દર્શન બંધ રાખેલ છે ત્યારબાદ સાંજના 7:00 કલાકથી રાત્રિના 10:00 કલાક સુધી મંદિર ખુલ્લુ રહેશે.

આ પણ વાંચો: Printed Ayushman PVC Card: PMJAY-MA કાર્ડ્સના ગુજરાતના 50 લાખથી વધુ લાભાર્થીઓને આપવામાં આવશે પ્રિન્ટેડ આયુષ્માન પીવીસી કાર્ડ

આ પણ વાંચોઃ Transfer of primaryTeachers in gujarat : ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈ મોટી જાહેરાત, જાણો શું કહ્યું રાજ્ય શિક્ષામંત્રીએ?

Gujarati banner 01