DKA Breaking

Crime news: સુરતમાં પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી

Crime news: સુરતના કતારગામમાં શંકાશીલ પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી

સુરત, 19 ફેબ્રુઆરીઃCrime news: સુરતના કતારગામમાં શંકાશીલ પ્રેમીએ પ્રેમિકાની કરપીણ હત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રેમિકાના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને જીવતી સળગાવી હતી. બનાવ સંદર્ભે પોલીસે હત્યારા પ્રેમીની ધરપકડ કરી છે. પ્રેમિકા પર કેરોસીને છાંટી સળગાવી દઈ પ્રેમીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચોઃ Rajkumar Santoshi Cheque Return Case: રાજકુમાર સંતોષીને જામનગર કોર્ટે ફટકારી બે વર્ષની સજા, જાણો શું છે કારણ?

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો