Mask Distribute

જામનગર નગરસેવીકા દ્વારા સફાઈ કામદારોને માસ્ક વિતરણ કરાયું.

Mask Distribute

રિપોર્ટ: જગત રાવલ

૪ ઓગષ્ટ ૨૦૨૦: જામનગરમાં કોરોના ના કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના વોરીયર્સ બની ફરજ બજાવી રહેલા વોર્ડ ૫ ના સફાઈ કર્મચારીઓને વોર્ડના મહિલા નગરસેવીકા ડિમ્પલબેન રાવલ દ્વારા જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ ના સહકાર થી માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું

mask distribute 2

આ તકે જાયન્ટ્સ ગ્રુપ વેસ્ટના પ્રમુખ અંકિતભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ નિમેશભાઈ ધ્રુવ, નિલેશભાઈ ગોહિલ, વિજયભાઈ ઠક્કર અને એસ.એસ.આઈ ગીરીશભાઈ વિગેરે હાજર રહ્યા હતા.