Dwarka rain 1108

જન્માષ્ટમી પૂર્વે યાત્રાધામ દ્વારકામાં મેઘરાજાની પધરામણી..

Dwarka rain 1108

રિપોર્ટ:જગત રાવલ, જામનગર
૧૧ ઓગસ્ટ,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી જ ખાબકી રહેલા વરસાદ ના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી હતા

Dwarka rain 2

જીલાના સલાયા, રાવલ, સહિત ખંભાળીયા ના ગુલાબનગર, આશાપુરા ચોક, યોગેશ્વર નગર સહિત અનેક વિસ્તારોમાં ભરાયા હતા, પાણી તો અવિરત પડી રહેલા વરસાદથી ખેડૂતોની પણ ચિંતા માં થયો વધારો થયો છે.

Dwarka rain 3 2

આજ સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં ખંભાળીયા માં 2.6 ઇંચ
કલ્યાણપુર માં 3.56 ઇંચ,દ્વારકા માં 1.76 ઇંચ,ભાણવડ માં 2.84 ઇંચ વરસાદ પડ્યો છે. જન્માષ્ટમી ની પૂર્વ સંધ્યાએ યાત્રાધામ દ્વારકા માં વરસાદ પડતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.