Nandi Maharaj was drinking milk in mandir: અમદાવાદ મા અનેક શિવાલયો મા નંદી મહારાજ દુધ પી રહ્યા હોવા ની અફવા આગ ની જેમ ફેલાઈ

અમદાવાદ , 05 માર્ચ: Nandi Maharaj was drinking milk in mandir: CTM પાસે જામફળ વાડી મા આવેલ ઈશ્વરલીલા સોસાયટી સકુંલ મા બિલેશ્ર્વર મહાદેવ મંદિર મા નંદી મહારાજ ને દુધ પીવડાવવા અસંખ્ય લોકો ઉમટી પડયા

જોત જોતા મા અસંખ્ય લોકો શિવાલય મા ઉમટી પડતા ભારે અવ્યવસ્થા સજાઁઈ મંદિર ના મહારાજ પણ પાંચ કલાક થી ઊમટેલી ભીડ બેકાબુ બનતા તેઓ ખુદ મંદિર સકુંલ મા લોકો ને કાબુ મા રાખવા પઁયાસ કરતા જોવા મળ્યા

આ પણ વાંચોExpress train will stop at Nadiad station: જન શતાબ્દી, લોકશક્તિ અને સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેન નડિયાદ સ્ટેશન પર રોકાણ

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.