DKA Breaking

Naran Rathwa Join BJP: કોંગ્રેસનો હાથ છોડી નારણ રાઠવાએ કેસરીયો ધારણ કર્યો

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ Naran Rathwa Join BJP: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. હવે કોંગ્રેસના પાયાના કાર્યકર તરીકે સક્રિય રહેલા નારણ રાઠવાએ કોંગ્રેસનો પક્ષ છોડી દીધો છે અને ભાજપને સાથ આપવાનું પસંદ કર્યુ છે. નારણ રાઠવાએ પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

આ પણ વાંચો… Launch of Vantara: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશને પ્રાણીઓના બચાવ-રક્ષણ માટે શરૂ કરી ‘વંતારા’

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો