Jamnagar naresh patel rally

Naresh Patel’s bike rally in Jamnagar: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું જામનગર કાલાવડ તાલુકામાં વિશાલ બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત

Naresh Patel’s bike rally in Jamnagar: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ નું વિશાલ બાઇક રેલી સાથે ભવ્ય સ્વાગત હજારોની સંખ્યામાં સંખ્યામાં પાટીદારો ઊમટ્યા

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૪ જાન્યુઆરીઃ
Naresh Patel’s bike rally in Jamnagar: જામનગર કાલાવડ તાલુકામાં શ્રી ખોડલધામ કાગવડ ના ચેરમેન નરેશ પટેલ નું ભવ્ય સ્વાગત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

ભવ્ય વિશાળ બાઈક રેલી યોજાઈ ત્યારબાદ કન્યા છાત્રાલય ખાતે સરદાર પટેલ પ્રતિમાને ફુલહાર કરી માતાજી પ્રાગટ્ય કરી નરેશભાઇ પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં કાલાવડ તાલુકાના મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા.

Naresh Patel's bike rally in Jamnagar

આ પણ વાંચો…Ambaji shobhayatra cancel: પોષસુદ પૂનમે અંબાજી માં માતાજીની નીકળનારી વિશાળ શોભાયાત્રા રદ કરવામાં આવી . . . .

Whatsapp Join Banner Guj