narmada jayanti

Narmada jayanti 2024: આજે નર્મદા જયંતી નિમિત્તે નર્મદા નદીને ચુંદડી અર્પણ કરાઇ, જુઓ અદ્ભૂત તસ્વીર

Narmada jayanti 2024: આજે નર્મદા જન્મ જયંતીઃ નમામી દેવી નર્મદે…

ભરુચ, 16 ફેબ્રુઆરીઃ Narmada jayanti 2024: આજે નર્મદા જયંતી નિમિતે નર્મદા જિલ્લાના માંગરોળ ગામમાં શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદામૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરાઈ હતી.

image 1

નર્મદા મૈયાની ‘નમામિ દેવી નર્મદે’ ના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે પહોંચ્યા હતા.

image 2

ઉલ્લેખનીય છે કે, નર્મદા મૈયાને 1100 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. દસથી વધારે નૌકાઓની મદદ લઇ શ્રધ્ધાળુઓ નાવડીમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી હતી. 

image

આ પણ વાંચોઃ Rajasthan Road Accident: કચ્છના ડોક્ટર પરિવારનો રાજસ્થાનમાં અકસ્માત, બે દંપતી સહિત એક બાળકીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો