Bharuch seat: ભરુચમાં રાજકારણ ગરમાયું! ભાજપા, આપ અને AIMIM બાદ હવે છોટુ વસાવાએ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી
Bharuch seat: ભાજપા અને ઇન્ડિયા ગઠબંધન આપ ના ઉમેદવાર સામે પહેલા AIMIM અને હવે છોટુ વસાવા મોરચો માંડશે ભરૂચ,30 માર્ચ : Bharuch seat: લોકસભા ચૂંટણીમાં આદિવાસીઓના રૉબિનહૂડ તરીકે ઓળખાતા છોટુ વસાવા … Read More