Accident 1

Navsari road accident: નવસારીમાં ભીષણ હાદસો, ડમ્પર ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત

Navsari road accident: અકસ્માત કરી ડમ્પર ચાલક ભાગવાનો પ્રયાસ કરતો હતો ત્યારે ત્યાં ઉપસ્થિત સ્થાનિકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો

નવસારી, ૨૩ ફેબ્રુઆરી: Navsari road accident: નવસારીમાં ભીષણ સડક હાદસો થયો છે. અહીં ડાંભર ગામ પાસે ડમ્પર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થઇ ગયો છે. અકસ્માત કરી ડમ્પર ચાલક ભાગવાનો પ્રયાસ કરતો હતો ત્યારે ત્યાં ઉપસ્થિત સ્થાનિકોએ તેને પકડી પોલીસને હવાલે કર્યો.

આ પણ વાંચો: Ambaji temple bhandara income: યાત્રીઓના પ્રમાણ માં ઘટાડો થવા છતાં અંબાજી મંદિર ને દાન ભેટ ની ભંડારા માં અધધ આવક જોવા મળી

ઘટનાની જાણ થતાં ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો મેળવ્યો. મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

Gujarati banner 01