રાજ્યવ્યાપી પોષણ માહની ઉજવણી અંતર્ગત રાજકોટમાં પણ આજથી પ્રારંભ
૧ સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી “પોષણ માહ”ની ઉજવણીનો શુભારંભ રાજકોટ, ૩૧ ઓગસ્ટ: સુપોષણયુક્ત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે મહિલા અને બાળ વિકાસની કચેરી, ગાંધીનગર દ્વારા પોષણ અભિયાન અંતર્ગત તા.૧ સપ્ટેમ્બર થી રાજ્યવ્યાપી ” પોષણ માહ, સપ્ટેમ્બર-૨૦૨૦”ની ઉજવણીનું આયોજન કરવામાં … Read More
