આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૯૮ નવા દર્દીઓ નોંધાયા ૭૭૭ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૨૦ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૯૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. આજ રોજ ૭૭૭ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫,૪૮,૯૮૯ ટેસ્ટ … Read More
