Parivartan yatra at Una

Parivartan yatra at Una: ઉના શહેરમાં AAPની પરિવર્તન યાત્રા નીકળી બોહળી આમ આદમી પાર્ટીના સંખ્યામાં જોડાયા યાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું

Parivartan yatra at Una: ઉના શહેરમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા નીકળી બોહળી આમ આદમી પાર્ટીના સંખ્યામાં જોડાયા યાત્રાનું સ્વાગત સન્માન કરાયું

ઉના, 17 મેઃParivartan yatra at Una: આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા આમ આદમી પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા  રાજકારણમાં ત્રીજો વિકલ્પ બનીને આવશે તેવી આશા અને અપેક્ષા લોકો રાખી રહ્યા છે ઉના મા ટાવર યોક થી શરુઆત કરી વડલા પોલીસ ચોકી સુધી ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય ગોપાલભાઈ ઈટાલીયા , પ્રદેશ યુવા પ્રમુખ પ્રવીણભાઈ રામ તેમજ પ્રદેશ ઉપ પ્રમુખ નિમીષાબેન ખૂંટની આગેવાની માં આમ આદમી પાર્ટીના સમર્થન માં ઢોલ – નગારા ના તાલ સાથે મોટર સાયકલની રેલી સાથે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી હતી.

ઉનાના ઉમેજ ગામે મુસ્લિમ સમાજના પ્રમુખ દ્વારા કારનીસેના એકતા યાત્રાનું સ્વાગત કરાયું હતું આ રથયાત્રા માં ગીર સોમનાથ જીલ્લા ના પાર્ટી પ્રમુખથી માંડીને સમગ્ર જીલ્લાના તેમજ તાલુકાના નાના મોટા બધા જ હોદ્દેદારો એ અને કાર્યકરોએ ઢોલ – નગારાના તાલ સાથે ડાન્સ કરી ઉમંગપૂર્વક ભાગ લીધેલો હતો અને આપ તરફી લહેર જોવા મળી હતી.

(સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચોઃ Property case issue: અમદાવાદમાં કુખ્યાત કાલુ ગરદનની મિલકત પર AMCનું બુલડોઝર ફરી વળ્યું

આ પણ વાંચોઃ South Africa announces squad for T-20 series: ભારત વિરુદ્ધ T-20 સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાએ જાહેર કરી ટીમ, આ ખેલાડીની થઇ વાપસી

Gujarati banner 01