rashi

Rashi bhavishya: વાંચો, આજનું રાશિફળ- શું કહે છે તમારી રાશિ?

Rashi bhavishya

જ્યોતિષ ડેસ્ક, 13 માર્ચઃ રાશિભવિષ્ય(Rashi bhavishya) રોજીંદા બદાલાતા ગ્રહોની સ્થિતિ પર આધારિત હોય છે. દરેક રાશિ અનુસાર અંદાજિત રીતે ગ્રહોની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે. તો આવો આજનું રાશિભવિષ્ય જાણીએ…

મેષ (અ, લ, ઈ): આકસ્મિક ધન-લાભની શક્યતા. યાત્રા શક્ય. જાહેર જીવનમાં સંકળાયેલાં જાતકો માટે દિવસ શુભ ફળદાયી.

વૃષભ (બ, વ, ઉ): લાંબા સમયથી અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થાય.

મિથુન (ક, છ, ઘ): ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. કૌટુંબિક વિખવાદોનો અંત આવી શકે. પ્રવાસનું આયોજન શક્ય.

કર્ક (ડ, હ): ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાભીડ દૂર થાય.

સિંહ (મ, ટ): દિવસ આનંદમય પસાર થઈ શકે છે. રોજગાર સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નોકરીમાં પદોન્નતિ શક્ય.

કન્યા (પ, ઠ, ણ): સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. આરોગ્ય સુખમય.

Whatsapp Join Banner Guj

તુલા (ર, ત): આવકનાં સ્રોતમાં વધારો થઈ શકે છે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બની રહે. સંતાનની ચિંતા હળવી બને.

વૃશ્ચિક (ન, ય): ભૌતિક સુખ-સુવિધામાં વધારો થઈ શકે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે.

ધન (ભ, ધ, ફ, ઢ): આવક કરતાં ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ. વિદેશથી શુભ સમાચાર મળી શકે. પ્રવાસ શક્ય બને.

મકર (ખ, જ): રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. ચિંતા હળવી બનતી જોવા મળે. પ્રવાસ શક્ય. દિવસ શુભ.

કુંભ (ગ, સ, શ, ષ): જૂના મિત્રો, સ્નેહીજનોને મળવાનું થઈ શકે. જમીન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાભીડ દૂર થાય.

મીન (દ, ચ, ઝ, થ): રોકાયેલાં નાણાં પરત મળી શકે. સામાજિક જવાબદારી વધે. કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યુ રહે. પ્રવાસ જવાનું થઇ શકે છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…

સિવિલ હોસ્પિટલમાં સારવાર નિઃશુલ્ક થતા જયેશભાઈએ સિવિલ હોસ્પિટલ (Civil hospital)ના ઋણ સ્વીકાર રૂપે દાન આપવાનો નિર્ણય લીધો