e7a69d76 efd0 4580 95d2 2cf1cdf73ec6

Rickshaw drivers will strike: CNGના ભાવમાં સતત વધારો થતા રીક્ષા ચાલક એકતા યુનિયન અને AAP ઓટો સંગઠને કરી આ માંગ- વાંચો વિગત

Rickshaw drivers will strike: સી.એન.જી. ગેસનો તોતીંગ ભાવ વધારાના વિરોધમાં અમદાવાદના બે લાખથી વધુ રીક્ષા ચાલકો દ્વારા શાંત અને અહિંસક ગાંધી ચીધ્યા માર્ગે હડતાળ કરવા બાબત

અમદાવાદ, 14 એપ્રિલઃ Rickshaw drivers will strike: અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન ઉપ પ્રમુખ અને આપ ઓટો સંગઠનના ઉપપ્રમુખ કિશનભાઇ કોરીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જનાવ્યુ હતુ કે નીચે મુજબની અમારી માંગણીઓ સંતોષવામાં આવે.

  • સી.એન.જી. ગેસમાં થયેલ તોતીંગ ભાવ વધારો પાછો ખેંચો.
  • સી.એન.જી. ને જી.એસ.ટી. માં લાવો.
  • રીક્ષાચાલકોને સી.એન.જી. માં સરકાર સબસીડી આપે.
  • ​રીક્ષા ભાડામાં સત્વરે ભાડું વધારો આપો.
  • રીક્ષા ચાલકો ઉપર પોલીસ દમન બંધ કરો.

સી.એન.જી. ભાવ વધારા વિરોધી આંદોલનમાં જોડાનાર સંસ્થાઓ.

  • અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન.
  • ​ગુજરાત ઓટો રીક્ષા ડ્રાઇવર્સ એક્શન કમિટી.
  • ઓટૉ રીક્ષ વેલફેર એસોસિએશન, અમદાવાદ.
  • અમદાવાદ ઓટૉ રીક્ષા ચાલક સંધર્ષ સમિતિ.
  • અતુલ શક્તિ રીક્ષા ચાલક યુનિયન.
  • ​ગુજરાત રાજ્ય ઓટો રીક્ષા ચાલક સંધ.
  • ​અમદાવાદ એરપોર્ટ રીક્ષાચાલક યુનિયન.
  • અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન. (ખોખરા)
  • ઓટૉ રીક્ષા ડ્રાઇવર સુરક્ષા સમિતિ.
  • મણીનગર રીક્ષા ડ્રાઇવર એસોસિએશન (એક્શન કમિટી).
  • ​અમદાવાદ ઓટૉ રીક્ષા ડ્રાઇવર સિટી યુનિયન.

આ પણ વાંચોઃ Alia and ranbir wedding:પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે કરી લીધા લગ્ન- જુઓ લગ્નની તસ્વીર

Gujarati banner 01