Rohan Gupta

Rohan Gupta Resigns : ચૂંટણી પહેલા મોટો ઝટકો, રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ

Rohan Gupta Resigns : રોહન ગુપ્તાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગને મોકલી દીધુ

whatsapp banner

અમદાવાદ, 22 માર્ચઃ Rohan Gupta Resigns : લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં 26 બેઠકો માટે સાતમી મેએ મતદાન થવાનું છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસમાંથી રાજીનામાનો દોર યથાવાત છે. ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ આજે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે રોહન ગુપ્તાને પૂર્વ બેઠક ટિકિટ આપી હતી પણ પરંતુ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગને મોકલી દીધુ છે.

આ પણ વાંચોઃ CSK New Captain Ruturaj Gaikwad: IPL 2024 પહેલા મોટી જાહેરાત, મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી

આ પણ વાંચોઃ ISRO Pushpak Aircraft Launch: ઇસરોની મોટી સિદ્ધિ, ઈસરોએ આજે પુષ્પક વિમાન (RLV-DT)ની સફળતાપૂર્વક લોન્ચિંગ બાદ સફળ લેન્ડિંગ કર્યું

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો