Rules for transfer of primary teachers: વોટ્સએપ પર ફરતા પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો સાચા નથી: એમ.આઈ.જોષી

Rules for transfer of primary teachers: પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો વોટ્સએપ પર ફરતા કરવામાં આવ્યા છે તે સાચા નથી: એમ.આઈ.જોષી

ગાંધીનગર, ૩૦ ડિસેમ્બરઃ Rules for transfer of primary teachers: ગઈકાલે કેટલાક લોકો દ્વારા પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેના નિયમો વોટ્સએપ પર ફરતા કરવામાં આવ્યા છે તે સાચા નથી. કેટલાક લોકોએ શિક્ષકોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરેલ છે.આવા તત્વો સામે આવતી કાલે પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તેથી કોઈને ગેરમાર્ગે ના દોરવા અપીલ કરવામાં આવે છે.બદલીના નિયમો હાલ સરકારની વિચારણા હેઠળ છે.જે અંગે નિર્ણય થયેથી પ્રસિદ્ધ કરવામાં આવશે.જેની નોંધ લેવા પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ.જોષી દ્વારા જણાવાયું છે.

આ પણ વાંચો…Hybrid platform: વડોદરાના ટેકનોક્રેટ દ્વારા શરૂ કરાયું આપત્તિને અવસર માં ફેરવતું અવનવું સ્ટાર્ટઅપ વેંચર!

Whatsapp Join Banner Guj